Stor# conversation
About book : ઘણી વાર આપણેને જિંદગી ની સફર માં અંજાણીયા લોકો મળે છે. જે કંઈક ને કંઈક રહ્શ્ય હોય છે. લોકો આપણે ને કંઈક કોયડા ઉકેલી આપે છે અથવા કોયડા સર્જે છે. સારા અને ખરાબ બને નો અનુભવ થાય છે. એ જ અહેસાસ અને કોયડા નો ઉકેલ આમા લખેલ છે. કોઈ સંવેદનશીલ છે તો કોઈ પ્રેકિટકલ છે.
About author : મારુ નામ મિત્તલ બગથરીયા છે. હું મોરબી ની કૉમેર્સ કોલેજ માં 8વર્ષ થી પ્રોફેસર છું. ટીચિંગ ફિલ્ડ માં 10 વર્ષ થી છું, પરંતુ લખવાની કળા વારસામાં મળેલ છે. ભગવાન ની કૃપા થી મારા વિચારો ને શબ્દ અને વાક્યો માં ગોઠવી શકી છું. આમ તો હું બહુ શાંત વ્યકિત્વ છું. ઓછું બોલનાર અને વધુ નિરીક્ષણ કરવું એવી આદત મારી છે. લખવું એ હંમેશા માટે મારા શોખ નો વિષય રહયો છે. હું એવું માનું છું કે કલમ અને શિક્ષણ એક વ્યક્તિ ને ખાસ કરી ને એક મહિલા ને બધા કરતા અલગ ઓળખ આપે છે. તેથી આ જે બધું લખાણ લખ્યું છે એ ક્યાંય ને ક્યાંય લોકો ની જિંદગી સાથે જોડાય એવા પ્રત્યનો કરાયા છે.