ગુજરાત જનરલ નોલેજ
5.0
About book : આજના ટેકનોલોજીકલ અને માહિતીસભર યુગમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ,પ્રોફેશનલ ,ગૃહિણીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા અભ્યાસુ માટે જ્ઞાન મેળવવું જરૂરી બની યુ છે,ત્યારે આ બૂક માં ગુજરાત વિશેની ઘણી બધી માહિતી જેમ કે,ગુજરાત ની પાયાની માહિતી,ગુજરાતનું શાસનતંત્ર ,સાંસ્કૃતિક વારસો ,ગુજરાતની ભૂગોળને લગતી બાબતોને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તેમજ ગુજરાત વિશેનું નોલેજ તમને ક્યાંક ને કયાંક ઉપયોગી બને એવી માહિતીને એકત્રિત કરીને આ બુકને સંપાદિત કરવામાં આવી છે. હું આશા રાખું છું કે તમને આ બૂક વાંચવાથી ઘણો જ ફાયદો થશે.....ખુબ ખુબ ધન્યવાદ.........
About author : મારું નામ ગોહિલ વાલજી છે. મેં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે.આજના માહિતી સભર યુગમાં વાંચકોને ગુજરાત વિશેની માહિતી મળી રહે તે માટે આ બુકનું સંપાદન કર્યું છે.આ બૂક નું સંપાદન કરવામાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રી કાનાભાઈ તથા સ્વર્ગસ્થ માતાશ્રી દેવુંબેન ના આશિર્વાદ તથા મારા પિતા સમાન લાલજીભાઈ તથા મારા માતૃ સમાન અસ્મિતાબેન તથા કૌટુંબિક પરિવાર તથા મારી લાડકવાયી બહેનો અને વ્હાલા ભાઈઓ તથા મારા સ્નેહી અને દિલથી જોડાયેલા તમામ મિત્રો જે મને સતત ઉત્સાહ અને સહકાર પૂરો પાડી રહ્યા છે એ તમામનો હું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું.